બે સદિશોના સદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ લખો.
જો $\mathop {\,{\rm{A}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\rm{B}}\limits^ \to \,\, = \,\,\mathop {\,{\rm{B}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\rm{C}}\limits^ \to \,\, = \,\,\mathop {\,{\rm{C}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\rm{A}}\limits^ \to $ હોય , તો $\mathop {\,{\rm{A}}}\limits^ \to \,\, + \;\,\mathop {\rm{B}}\limits^ \to \,\, + \;\,\mathop {\,C}\limits^ \to $ બરાબર . . . . .
જો સદિશ $ 2\hat i + 3\hat j + 8\hat k $ એ સદિશ $ 4\hat j - 4\hat i + \alpha \hat k $ ને લંબ હોય, તો $ \alpha$ નું કેટલું હશે?
$ 2\hat i + 2\hat j - \hat k $ અને $ 6\hat i - 3\hat j + 2\hat k $, બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ કયો થશે?
સદિશોનો ગુણાકાર કઈ કઈ રીતે થાય તે સમજાવો.